________________
૩૦૦
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન તુજ સમકિત રસ સ્વાદને જાણ, પાપ કુભક્ત બહુ દિન સેવિયુંજી –શ્રીયશોવિજયજી
હે નાથ ! હારી “સંબધિ’–સમ્યક્ બેધ કરનારી બાધિ-રત્નત્રયી પ્રાપ્ત કરીને પણ, મેં મન-વચનકાયાના કર્મોથી જન્મેલા “દુષ્ટિત”—દુષ્ટ આચરણે વડે કરીને મ્હારા પિતાના મસ્તક પર અગ્નિ જ્વાલિત કર્યો છે–સળગાવ્યો છે. ખરેખર! સમ્યક્ સમજણરૂપ હારી બાધિ જેણે પ્રાપ્ત કરી હોય તે આવું કરે નહિં,મનવચન-કાયાની દુષ્ટ ચેષ્ટા છેડી જ છે. પણ હું તે તેવી દુભ્રષ્ટાઓ હજુ કરી રહ્યો છું તેથી જેમ કોઈ પોતાના પગ પર કુહાડો મારે, અથવા પોતે બેસવાની ડાળ કાપે તેમ હું મહામૂઢ મહારા પિતાના માથા પર અગ્નિ પેટાવી–જલાવી રહ્યો છું એમ જણાય છે. મનવચન-કાયાની દુષ્ટાથી હું મ્હારૂં પિતાનું જ-મહારા આત્માનું જ મહા અનિષ્ટ કરી રહ્યો છું, તેને મને તીવ્ર પશ્ચાત્તાપરૂપ ખેદ થાય છે એમ ધ્વનિ છે.
મહારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હવે હું પ્રશ્ચાત્તાપ કરું છું. હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.”
–શ્રીમદ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા (બાલાવબોધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org