________________
*
.
.
છપટ
વીતરાગસ્તવ સધિવેશન " અર્થ –એવા પ્રકારની આજ્ઞાને આરાધનમાં તત્પર એવા અનંતા જ પરિનિર્વાણમક્ષ પામ્યા, અને અને ક્યાંક નિર્વાણ પામે છે, તથા બીજાઓ નિર્વાણ
પામશે.
'
rગ કે
.. વિવેચન પ્રભુ આણ ભક્ત લીન, તિણે દેવચંદ્ર પદ દીન.”
– શ્રી દેવચંદ્રજી હે વીતરાગ !' એવા પ્રકારની જે આ હારી “આસવથી બંધ અને સંવરથી મોક્ષ એ આહુતી મુષ્ટિરૂપ આજ્ઞાના આરાધનમાં-ઉપાસનમાં તત્પર–તનિષ્ઠ–એકનિષ્ઠ એવા અનંતા જીવે ભૂતકાળમાં પરિનિવૃત થયેલા છે.પરિનિર્વાણ મિક્ષ પામેલા છે; અને બીજાઓ વર્તમાનકાળમાં ક્યાંક મહાવિદેહાદિ ક્ષેત્રે નિર્વાણ પામે છે અને બીજાઓ ભવિષ્યકાળમાં નિર્વાણ પામશે. આમ ત્રણે કાળમાં આ એકજ વીતરાગ માર્ગને આરાધના થકી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, એ અખંડ નિશ્ચય છે. આ અંગે પરમતત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના સંકેત્કીર્ણ વચનામૃત છે કે- * *
“આ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. +++ અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે
નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. માટે ક્ષીણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન હિતકારી છે.” શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org