________________
ત્રણે કાળમાં આજ્ઞાચ્યારાધનથી જ માક્ષ
સપન
૩૫
જ
.
ધમ પમાડવા એ જ જિનપ્રવચનનું મુખ્ય પ્રયેાજન છે, એ જ ઉદ્દેશ છે, એ જ ઉપદેશ છે, એ જ આદેશ છે, અને એ જ વઘુલહાવો ધર્મો-વસ્તુના વસ્તુને સ્વભાવ તે ધમ એ મહાસૂત્ર પ્રમાણે આત્માના વાસ્તવિક ધમ છે. સમસ્ત દ્વાદશાંગી પણ આ મુખ્ય આજ્ઞા-ધમ પ્રવચનના વિવરણરૂપ છે; અને અન્ય સવ આજ્ઞા-સાધન પણ આ એક પરમાર્થ ની આજ્ઞાની યાગક્ષેમાથે છે.XX એમ જાણી સ્વચ્છ છેડી આત્માથી જીવે બાળાર્ધો ગળાપ તવો-આજ્ઞાએ ધમ મૈં આજ્ઞાએ તપ એ સૂત્ર હૃદયમાં ધારણ કરી, જ્ઞાનીની આજ્ઞાનુ` અખંડ એકનિષ્ઠ આરાધન કરવા ચૈાગ્ય છે. (પ્રજ્ઞાવમેધ મેાક્ષમાળા સ્વરચિત)
“ જિનની જે જે આજ્ઞા છે, તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જૈની કઈ ઈચ્છા છે તે સર્વે ને તે કલ્યાણુનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વહૂ માન થવુ થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાએ કરી છે.” શ્રીમદ્ રાજચંદ્ર અ’. ૪૧૪
卐
ત્રણે કાળમાં આજ્ઞાઆરાધનથી નિર્વાણુ इत्याज्ञाराधनपुरा, अनन्ताः परिनिर्वृताः ।
निर्वान्ति चान्ये क्वचन, निर्वास्यन्ति तथाऽपरे ॥७॥
એમ. આજ્ઞા આરાધન તત્પરા, પામ્યા અન`ત નિર્વાણુ; પામે છે. ક્યાંક ને વળી પામશે, બીજા પણુ ભગવાન !...તુજ આજ્ઞાથી. છ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org