________________
વીતરાગતવ સવિવેચન અર્થ –આશ્રવ ભવહેતુ–સંસારહેતુ હોય, સંવર પક્ષકારણ હેય,–એવી આ આહંતી મુષ્ટિ છે બીજું આનું પ્રપંચન–વિતરણ છે.
- વિવેચન આશ્રવ સર્વ નિવારિ, જેહ સંવર ઘરે હે લાલ જે જિન આણુ લીન, પીન સેવન કરે છે લાલ,
–શ્રી દેવચંદ્રજી અને જે આશ્રવ છે, તે “ભવહેતુ’–સંસારકારણ હોય અને સંવર છે તે સેક્ષકારણ હય,–એવી આ અહેવા મુષ્ટિ છે. અર્થાત્ આશ્રવથી બંધ છે અને સંવરથી મેશ છે એટલું કહીને અર્હત્ ભગવદ્ મુઠ્ઠી ખંખેરીને ચાલતા હવા, એ પરથી જે આ “આહુતી મુષ્ટિ–અર્વતની મુઠ્ઠી કહેવાય છે,-એટલે જ એ આ માગને સારસવા અહંતની મુઠ્ઠીમાં સમાય છે એ આ માર્ગ “આહંતી મુષ્ટિ' કહેવાય છે. અને આ કે ટચ ને ચેક ચટ માર્ગ ભગવાને આટલામાં જ સંક્ષેપમાં જ કહ્યો છે; બાકી બીજું બધું જે છે તે આ સંક્ષેપમાગનું “પ્રપંચન વિસ્તરીકરણ જ છે, વિસ્તાર કથન કરવારૂપ જ છે..
સમસ્ત પરભાવ-વિભાવથી આત્મા વ્યાવૃત્ત કરી સ્વભાવમાં આણુ, “સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જ જિન ભગવાનની મુખ્ય આજ્ઞા છે, એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે, એ જ સૂત્રપરમાર્થ છે. વિભાવરૂપ અધર્મમાંથી નિવૃત્તિ કરાવી, સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org