________________
મંદબુદ્ધિઓના પરીક્ષાથી સર્યું!
૩૩૫
તે સમજી શકાય છે, પણ પ્રતિશ્રોતે જ હારા જેવો વિરલો ખરેખર મહાદેવ મંદમતિ પરીક્ષકોથી સમજી શકાતો નથી–કળી શકાતું નથી–અકળ છે, એ આશ્ચર્ય છે! કારણ કે અનુશ્રોતે વહવું સહેલું અને સુલભ છે, પણ પ્રતિશ્રોતે જવું વિકટ અને દુર્લભ છે; અનુશ્રોતે વહનમાં કાંઈ બળ—પરાક્રમ નથી, પ્રતિશ્રોતે ગમનમાં જ મહાબળ-મહાપરાક્રમ છે, એની આ મંદબુદ્ધિ પરીક્ષકને ગતાગમ જણાતી નથી! ખરેખર ! આવું ત્યારું પ્રતિશ્રોત -ગામિપણું એ તે ખરેખરી રીતે સર્વ ઇતર દેથી લ્હારૂં એર વિલક્ષણપણું પ્રતીત કરાવે છે.
મંદબુદ્ધિના પરીક્ષણેથી સયું – अथवाऽलं मन्दबुद्धिपरीक्षकपरीक्षणैः । ममापि कृतमेतेन, वैयात्येन जगत्प्रभो! ॥८॥ સયું મંદબુદ્ધિ પરીક્ષાકરાની,
પરીક્ષાર્થી તું નાથ ગુણાકરાની; સર્ચ માહરા લજજાળુપણુથી.
કર્થ નાથ ! ખુલ્લે ખુલું સાવ આથી. ૮ અર્થ :–અથવા મન્દબુદ્ધિ પરીક્ષાના પરીક્ષણોથી બસ થયું! હે જગતપ્રભો! હારા પણ તૈયાયથી– લજજાળપણથી બસ થયુ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org