________________
૩૪૪
વીતરાગસ્તવ સવિવેચન
ધમ પ્રભુ ધ્યાઈ એ; પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈ ચે.’ શ્રી યશાવિજયજીએ તે એક સ્તવનમાં અદ્ભુત ભાવ ઉતાર્યા છે તેમ-હે સ્વામી! તમે અમારા પર કાંઈ ‘કામણુ ’-જાદૂ કર્યુ છે અને અમારૂ' મન ચારી લીધું છે, અમે પણ તમારી સાથે કામણ કરશું અને ભક્તિથી તમને 4 ગ્રહી’–પકડી ચિત્ત-ઘરમાં ધરશુ-પધરાવશું. હે ભગવાન્ ! મન-ઘરમાં ધરેલા તમે અમારા આ મન-ઘરની શેશભા દેખતાં જ તેમાં સ્થિર થાભી જશે તેમાં જ સ્થિર થાભી જવાનું તમને મન થશે! બીજાએ ભગવાનના વાસ વૈકુંઠમાં છે. એમ કહે છે, પણ અકુંઠિત ભક્તિથી શુદ્ધ એવું મન એ જ વૈકુંઠ છે એમ અનુભવયુક્તિથી જોગીજન ભાખે છે. લેશે વાસિત મન એ જ સસાર ને ફ્લેશ રહિત મન એ જ ભવપાર છે. આવા વિશુદ્ધ મન-ઘરમાં જો તમે પધાર્યા તા અમે નવે નિધિ અને સર્વ ઋદ્ધિ પામ્યા એમ અમે જાણીએ છીએ.
સ્વામી તુમે કાંઈ કામણ કીધું,
ચિત્તડું
હમારૂ
ચારી લીધું;
અમે પણ
કરશું,
ઘરમાં ધરશું;
પણ તુમશું કામણુ ભક્તે ગ્રહી મન મન ઘરમાં ધરિયા ધરશે।ભા, દેખત નિત્ય રહેશેા થિર થાભા;
વૈકુંઠ અકુંઠિત ભકત, અનુભવ
ભાખે
યુક્તે;
ઃઃ
મન
ચેાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org