Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 404
________________ વીતરાગનું આજ્ઞાપાલન મેટામાં મેટી સેવા તુજ સેવાથી ય સારૂ' તાહરૂ, આજ્ઞાપાલન સાર; આરાધ્યે, જે શિવલ સાંપડે, વિરાભ્યે સંસાર...તુજ આજ્ઞાથી. અર્થ —હૈ વીતરાગ ! ‘સપર્યાંથી ’–સેવાથી હાર આજ્ઞાપાલન ‘ પર' છે—વધારે સારૂં છે; ત્હારી આજ્ઞા આરાધવામાં આવેલી તે શિવાથે-માક્ષાર્થે થાય છે, અને વિરાધવામાં આવેલી તે ભવાથે—સ સારાર્થે થાય છે. વિવેચન (( જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.×× જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધષદના સર્વશ્રેષ્ઠ ઉપાય છે,” શ્રીમદ્ ાથદ્રજી ' હૈ વીતરાગ ! ‘ સપર્યાં ’થી-બાહ્ય સેવાપૂજા કરતાં ત્હારૂં આજ્ઞાપાલન ‘ પર ’ છે–વધારે માટુ-વધારે શ્રેયસ્કર છે. કારણ કે ત્હારી બાહ્ય સેવાપૂજા કરે ને ત્હારી આજ્ઞાનું પાલન ન કરે તે તે। · ચાકર તેરા, કહ્યા નહિં કરૂ!’ એના જેવા ઘાટ થયેા. I am your most obedient ..servant but I won't obey you ! એના જેવું હાસ્યાસ્પદ થયું. ત્હારી આજ્ઞા ‘આરાદ્ધા ’–આરાધવામાં આવેલી તે શિવા -મેાક્ષાર્થે થાય છે, અને વિરાદ્ધા 'વિરાધવામાં આવેલી તે લવાથે સંસારાર્થે થાય છે. અર્થાત્ ત્હારી આજ્ઞા જે આરાધવામાં આવી તે મેાક્ષપ્રાપ્તિ થાય છે અને જો વિરાધવામાં આવી તે ભવભ્રાંતિ Jain Education International ૩૫૧ For Private & Personal Use Only " www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446