________________
૧૩૪૦
વીતરાગસ્તવ સવિવેચન પરીક્ષા કરી, આ મનોવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ “દીનબંધુની મહેર નજરથી”—કૃપાદૃષ્ટિથી આનંદઘન પદને પામે છે. અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ - પદને પામે છે. કારણ કે “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, એટલે સિંહને દેખીને જેમ અજકુલગત સિંહને નિજ સ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનવરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે.”
-પ્રજ્ઞાવબેધ મેક્ષમાળા (સ્વરચિત) પાઠ ૩
જગવિલક્ષણ તું વીતરાગ મૃદુધીને ગોચર નથીक्रोधलोभभयाक्रान्तं, जगदस्मादिलक्षणः। न गोचरो मृदुधियां, वीतराग! कथञ्चन ॥१०॥
ભય ક્રોધ ને લોભ આકાંત એવા,
જગતથી તું વિલક્ષણે દેવદેવા ! અહો ! વીતરાગી! તું કઈ પ્રકારે,
નથી ગોચરે મૃદુધીને લગારે. ૧૦ અર્થ –ોધ–લેજ–ભયથી આક્રાન્ત જગત છે, એનાથી વિલક્ષણ એવો તું હે વીતરાગ' મુદ્દબુદ્ધિને ગોચર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org