________________
--
૩૩૬
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન નાથ ભક્તિરસ ભાવથી રે, તૃણ જાણું પરદેવ રે; ચિંતામણિ સુરતરુ થકી રે, અધિકી અરિહંત સેવ રે.
શ્રી દેવચંદ્રજી અથવા તો આ જે ઉપરમાં મંદબુદ્ધિ પરીક્ષકોની વાત કરી, તે આ મંદબુદ્ધિ પરીક્ષકોના પરીક્ષણથી બસ થયું! એઓના પરીક્ષણમાં કાંઈ માલ નથી, એ તો એમની બુદ્ધિના પ્રદર્શનથી અમે બતાવી આપ્યું છે. એટલે એમના પરીક્ષણથી સયું! અને હે જગત્પ્રભુ! મહારા પણ “વૈયાત્ય—લજમાળપણુથી બસ થયું ! અર્થાત્ યથાર્થ દેવત્વ લક્ષણથી મેં માન્ય કરેલા હારા ઈષ્ટ દેવના હું હારા મોઢે શા વખાણ કરું એવી લજજા ધરવાથી પણ સયું! એટલે હવે હું તે લજજા છેડી ગોળ ગોળ ગોપવેલી વાત કરવાને બદલે જે કહેવાનું છે તે ખુલેખુલ્લું કહેવા માગું છું.
i સર્વ સંસારીથી વિલક્ષણ હારું લક્ષણ કૃતધી પરીક્ષા!यदेव सर्वसंसारिजन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तव लक्षणम् ॥९॥
અહિં સર્વ સંસારિ પ્રાણું સ્વરૂપ,
થકી જે જ વિલક્ષણું તુજ રૂપ; ખરે! તે જ આ લક્ષણ સ્વામિ! હા, પરીક્ષે ભલે કૃતધીઓ જ વાર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org