________________
૩૧૦
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન હે ભગવન! હું ભૂલી ગયે, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે, આગળ કરેલાં પાપોને હું હવે પશ્ચાત્તાપ કરું છું
શ્રીમદ્ રાજચંદ્રકૃત મેક્ષમાળા (બાલાવબોધ) પાઠ ૫૬
મનવચન-કાયાના દુષ્ટ વેગથી જે કાંઈ પાપ મેં કર્યું હોય, બીજા પાસે કરાવ્યું હોય, અને બીજા કરતા પ્રત્યે અનુમતિ-અનુજ્ઞા–અનુમોદના કરી હોય, તે સર્વ
હા પાપ સંબંધમાં મહારૂં મિયા દુષ્કૃત હે! અને તે પણ “અપુનઃકિયાથી અન્વિત’–સહિત એવું મિથ્યા દુષ્કૃત હે ! અર્થાત્ જે દુષ્કૃત થઈ ગયું છે તે દુષ્કૃત હવે પુનઃ ફરીથી નહિં જ કરૂં એવી દઢ ભાવનાથી યુક્ત એવું છે !
જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ–વીર્ય એ પંચ આચાર સંબંધી આ ભવ–પરભવના મહારા જે કાંઈ દોષ હોય તે હારી સમક્ષ આલેચીને હું પાપ–મેલ બેઈ નાંખું છું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેદ્રિય જીવથી માંડીને પંચેંદ્રિય પર્યંત કઈ પણ જીવ મેં આ ભવને વિષે પરભવને વિષે હશે હેય, હણા હેય, હણતાં અનુમાદ્યો હોય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા ! મિચ્છામિ દુક્કડં કો–લેજ–ભય-હાસ્યથી જે કાંઈ અસત્ય વચન હું બે હૈઉં, કૂડકપટથી પારકા ધન અદત્ત લીધાં હોય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા છે” બરે જિનજી! મિચ્છા દુક્કડ આજ !” દેવ–મનુષ્ય-તિર્યંચના મિથુન જે મેં સેવ્યાં હોય, વિષયરસલંપટપણે દેહ ઘણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org