________________
૩ર૬
વીતરાગસ્તવ સવિવેચન કેમળ જ નહિં, પણ કંઈ “કઠોર”—આકરૂં-કર્કશ લાગે એવું કઠોર વચન પણ તું “વિશેષજ્ઞ’–સર્વ વિશેષને જાણનારા અથવા સત્-અસત્તા વિશેષને જાણનારા સ્વામી પ્રત્યે “વિષ્ય” છે-વિજ્ઞાપવું ચોગ્ય છે-વિજ્ઞાપન કરવું ચગ્ય છે; અને એ પણ સ્વાન્ત શુદ્ધિને માટે-હારા પિતાના અતઃકરણની શુદ્ધિને અર્થે વિજ્ઞાપવું છે. એમાં બીજો કોઈ હેતુ નથી.
નથી તને પક્ષી આદિ વાહન, નથી નેત્રાદિ વિકાર– न पक्षिपशुसिंहादिवाहनासीनविग्रहः । न नेत्रगात्रवक्त्रादिविकारविकृताकृतिः ॥२॥ નથી તું બિરાજે બીજા જેમ દેવા,
પણું પક્ષિ વા સિંહના વાહને વા, નથી નેત્ર ગાત્રે ય વકત્રે વિકારે, - વિકારી ય આકાર હારે લગારે; ૨
અર્થ નથી તું પક્ષી–પશુ–સિંહ આદિ વાહનમાં બિરાજમાન થયેલા દેહવાળો નથી તું નેત્ર–ગાત્ર આદિના વિકારોથી વિકૃત આકૃતિવાળો;
- વિવેચન "न नेत्रे न गात्रे न वस्त्रे बिकार : a pક : પરમ રિ મેં ગિનેત્ર –શ્રી સિદ્ધસેન દિવાકરજી
· Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org