________________
વીતરાગસ્તવ સવિયન
અત્રે મદબુદ્ધિ પરીક્ષકા ભલે મુઝાઈ જતા હાય, પણ કૃતબુદ્ધિ સાચા પરીક્ષકાને મન તેા અન્ય દેવાથી આવું હારૂ ́ વિલક્ષણપણ' એ જ ત્હારૂં ખરેખરૂં અનન્ય દેવલક્ષણપણું પ્રતીત કરાવે છે. કારણ કે ત્હારી શાંત પ્રતિકૃતિના પણ દર્શન થતાં તેઓના મુખમાંથી સહજ સ્વયંભૂ ઉદ્ગાર નિકળી પડે છે કે—અહે! આની ષ્ટિ કેવા પ્રશમરસમાં નિમગ્ન થયેલી છે! આનુ' મુખકમલ કેવું પ્રસન્ન, શાંત, સૌમ્ય છે ! નથી દેખાતી આના ખેાળામાં કામિની કે નથી આના હાથમાં હથિયાર ! અહા ! સમભાવભરી એની દષ્ટ જાણે સમ પિરણામે જગને દેખી રહી છે! એની પ્રસન્ન મુખમુદ્રા પરમ ચિત્તપ્રસન્નતા વ્યક્ત કરી રહી છે ! એની અસ’ગતા જાણે સવ પરભાવની પરિવજના પ્રકાશી રહી છે! એના ખુલ્લા ખાલી હાથ જાણે એમ સૂચવી રહ્યા છે કે અમને હવે આ ચિત્રવિચિત્ર જગત્ સાથે કાંઈ લેવાદેવા નથી. અમે અમારૂં કામ કરી લીધું છે, હવે અમારે કઈ પણ કરવાપણું રહ્યું નથી. અહા! આવી અદ્ભુત નિવિકાર મુદ્રા અમે પૂર્વે કદી પણ દીઠી નહાતી. ખરેખર! જગમાં કાઈ વીતરાગ દેવ હાય તે તે આવા જ ઘટે. આવા અનંત જ્ઞાનાદિ દિવ્ય ગુણુ સપન્ન ખરેખરા વીતરાગ દેવથી વિપરીત-વિલક્ષણ લક્ષણવાળા કહેવાતા દેવામાં વાસ્તવિક દેવપણું ઘટતું જ નથી, કારણ કે—
૩૩૨
“ અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શાક, જુગુપ્સા, દાનાંતરાય, લાલાંતરાય, વીર્યાં તરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org