________________
વીતરાગસ્તવ સવિવેચન નથી તે જગજન્મ કે ધૈર્ય નાશે,
કઈ આદરે તો કરે જ ભાસે! નથી હાસ્ય ને લાસ્ય ગીતાદિ દ્વારે,
સ્થિતિ વિહુતા તે કરી કે પ્રકારે ૨ અર્થ –નથી તું જગતના જનન-વૈર્ય– વનાશમાં આદર કરનારો, નથી તું લાસ્ય-હાસ્ય–ગીત આદિ વિલોથી ઉપડુત સ્થિતિવાળો;
વિવેચન
" न लास्यं न हाम्यं न गीतादि यस्य, एकः परात्मा गतिमें जिनेन्द्रः ।"
– શ્રી સિદ્ધસેન દિવાકર (૭) કેઈ દેવ તે જગનું જનન (જન્માવવું) કરી “જગતપિતા” બનવા જાય છે, કઈ જગતનું “સ્થમ –સ્થિરપણું જાળવી રાખવાનું કાર્ય કરી જગત્રાતા બનવા જાય છે, કે જગને વિનાશસંહાર કરવાનું કાર્ય કરી જગસંહર્તા બનવા જાય છે,આમ જગની ઉત્પતિ–સ્થિતિ–લયના કાર્યમાં “વિહિતાદર’–આદર કરી રહેલા જણાય છે, પણ તું તે નથી જગના જનનસ્થય—વિનાશમાં આદર કરત; (૮) કેઈ દેવ તે લાસ્યસુંદર નૃત્ય કરી રહેલા, કેઈ તે હાસ્ય કરી રહેલા, કેઈ ગીત આદિ ગાઈ રહેલા–એમ એ આદિ અનેક “વિલવથી”—ચિત્તક્ષોભકારી ઉપદ્રવોથી “ઉપડુત”—ઉપપ્લવ પામેલી ડામાડોળ ચિત્તસ્થિતિવાળા દષ્ટિગોચર થાય છે; પણ તું તો નથી લાસ્ય–હાસ્ય-ગીત આદિ વિપ્લવાથી ઉપવુત-સંક્ષુબ્ધ–ડામાડોળ સ્થિતિ ધરતે; * , '
માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org