________________
૩૧૧
ચન-વચન-કાયજન્ય પાપનું મિથ્યા દુષ્કૃત વિડંખ્યું હોય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા છેપરિગ્રહની મમતા કરી ભવભવ મેં મેળવેલી સંપત્તિ છે જ્યાંની તે ત્યાં રહી–કઈ સાથે આવી નહિં, તે પરિગ્રહને અંગે મહારૂં જે કાંઈ પાપ હય, તે હારૂં દુકૃત મિથ્યા ! એમ અઢાર પાપસ્થાનક સંબંધી મ્હારો જે કાંઈ દેષ હેય, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા છે! એમ એકેંદ્રી જીવ, હણ્યા હણાવીયા
હણતાં જે અનુમદિયા એ; આ ભવ પરભવ જેહ વળીય ભવભવે,
તે મુજ મિચ્છામિ દુક્કડં એ; એમ પંચેદ્રી જીવ જે મેં દુહવ્યા,
તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ક્રોધ લેભ ભય હાસ્યથીજી, બેલ્યાં વચન અસત્ય, કુડ કરી ધન પારકાંજી, લીધા જેહ અદત્ત.. રે જિનજી! મિચ્છામિ દુક્કડ આજ,
તુમ સાખે મહારાજ; રે જિનજી! દેઈ સારૂં કાજ રે, જિનજી!
મિચ્છામિ દુકકડ આજ. દેવ મનુજ તિર્યંચનાજી, મિથુન સેવ્યાં જેહ; વિષયાસ લંપટપણે જ, ઘણું વિડંખે દેહ રે....જિનાજી! પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી આથ; જે જીહાંની તે તીહાં રહીજી, કેઈ ન આવી સાથ રે,
જિનાજી!” –શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશાસ્તવને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org