________________
હારૂં, સિદ્ધનું, સાધુનું, શાસનનું શરણ
૩૧ આત્મભાવથી ઈચ્છતા નથી! અહો એમની નિસ્પૃહિતા ! આ સાચા ત્યાગી-સંન્યાસી જેગીજનેનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠેર બ્રહ્મચર્ય વ્રત પાળે છે ! સ્વપ્નાંતરે પણ એમના રમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં–શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરી રહ્યા છે ! અહીં તેમનું આ મહાઅસિધારા વ્રત ! ધન્ય છે આ નિગ્રંથની પરમ નિગ્રંથ વૃત્તિને! દ્રવ્યભાવ સમસ્ત ગ્રંથને–પરિગ્રહબંધનનો તેમણે ઉછેદ કર્યો છે! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ–મૂર્છા ધરાવતા નથી! આ આખા જગમાં એક આત્મા શિવાય એમની પિતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચનનિષ્પરિગ્રહી છે! અહે! એમની નિયતા !”
ગદષ્ટિ સમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૭૧૯ ' આમ આચાર્ય–ઉપાધ્યાય-સાધુ ભગવાનને જે આ સાધુત્વ ગુણ છે તે હું અનુમડું છું, તે જ પ્રકારે અહંત ભગવાનને જે અહં૫ણારૂપ ગુણ છે ને સિદ્ધ ભગવાનનો જે સિદ્ધપણારૂપ ગુણ છે તેના પ્રત્યે પણ મ્હારે પરમ ગુણપ્રદ ઉલ્લસે છે; એટલે તે પંચ પરમેષ્ઠીઓ પ્રત્યેના મહારા અંતરંગ ગુણાનુરાગને લીધે હારા અંતરાત્મામાંથી સહજ સ્વયંભૂ ઉદ્ગાર નિકળી પડે છે કે–રમો સરિતા અરિહંતોને નમસ્કાર હે! નમો સિદ્ધા–સિદ્ધોને નમસ્કાર હિ! નમો આયરિયાણં–આચાર્યોને નમસ્કાર હે! તો કરવા–ઉપાધ્યાને નમસ્કાર હે! ના હg
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org