________________
પરાપદવી. ન પામું ત્યાં લગી શષ્યપણું મ મૂકજે! ૩૨૩ કર્યા, તેમાં કો દેહ આ જીવને ગણવે? જે દેહપર્યાયને આ જીવ મિસ્યા દેહાધ્યાસથી પિતાને માનવા જાય છે, તે દેહ તે ખલજનની માફક દગો દઈને તેને ત્યાગ કરીને ચાલ્યા જાય છે ! ને આ જીવ મેંઢાની જેમ જે જે (હારૂં મ્હારૂં') કરતે હાથ ઘસતો રહે છે ! આ લ્હાલામાં હાલ દેહ પણ જ્યાં જીવન થતું નથી, તે પછી આ દેહને આશ્રયે દેહ હાઈને રહેલી એવી અન્ય પરિગ્રહરૂપ વળગણ તે તેની કયાંથી થાય ? માટે આ સમસ્ત પરવસ્તુમાં પરમાણમાત્ર પણ હારૂં નથી, એની સાથે મારે કંઈ પણ લેવાદેવા નથી.૪૪હું તે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે હારી નથી ને હું તેને નથી. હું તે હું છું, તે તે તે છે; મહારૂં તે મહારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન! હારૂં તે હારી પાસે જ છે, બાકી બધું ય અનેરું છે. તે પછી આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે ? હારૂં મ્હારૂં શું કરે છે ? આત્માનો હુંકાર કરી એ હુંકારને હુંકાર તું તોડી નાંખ! “મારું” ને મારું એમ નિશ્ચય કર ! એક સહજાન્મસ્વરૂપ શાશ્વત આત્મા જ
હારે છે, બાકી બીજા બધા બાહ્ય ભાવે માત્ર સગારૂપ છે. એમ ભાવી હે જીવ ! તું સમસ્ત પરભાવ પ્રપંચને ત્યજી, આત્મભાવને જ ભાજ!” - -(પ્રજ્ઞાબોધ મોક્ષમાળા સ્વરચિત, પાઠ ક૬) પરા પદવી ન પામું ત્યાં લગી શરણ્યપણું મ મૂકજે!यावन्नामोमि पदवी, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुञ्च शरणं श्रिते ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org