________________
૩૦૪
વીતરાગસ્તવ સવિવેચન અર્થ–હારા પ્રસાદથી જ હું આટલી ભૂમિએ પ્રાપિત –પ્રાપ્ત કરાવાયેલ–હોંચાડવામાં આવેલ છું; તે હવે ઔદાસીન્યથી–ઉપેક્ષાથી હારે ઉપેક્ષવું યુક્ત નથી.
વિવેચન મુનિસુવ્રત! જે કૃપા કરે તો આનંદઘનપદ લહિયે.”
–શ્રી આનંદઘનજી હે નાથ ! લ્હારા પ્રસાદ થકી જ–અનુગ્રહ થકી જ હું આટલી “ભૂમિ–આધ્યાત્મિક ભૂમિકા “પ્રાપિત” છું–પ્રાપ્ત કરાવાયેલ છું, પહોંચાડવામાં આવેલ છું. અત્યારસુધીમાં હું જે કાંઈ આધ્યાત્મિક ગુણદશારૂપ પદવી પામ્ય , તે હારા કૃપાપ્રસાદ થકી જ પમાડા છું. તો હવે “ઔદાસી થી”—ઉદાસીનપણથી–ઉપેક્ષાથી ત્યારે ઉપેક્ષવું–ઉપેક્ષા કરવી યુક્ત નથી; અર્થાત્ મહારા પ્રત્યે ઉપેક્ષા કરી મને અધે રસ્તે રખડાવી માર ઉચિત નથી. પણ ત્યારે કૃપાપ્રસાદ ચાલુ રાખી ઠેઠ હારી પદવી સુધી મને પહોંચડાવ એ જ તને યુક્ત છે-ઉચિત છે, એમ દવનિ છે. “તો પણ મુજને હે શિવપુર સાધતાં, હેજે સદા સુસહાય,
– શ્રી દેવચંદ્રજી
તું પરમ કૃપાળુ દેવ,” પરમ કૃપાપાત્ર– ज्ञाता तात ! त्वमेवैकस्त्वत्तो नान्यः कृपापरः । नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठः ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org