________________
મધ્યમ પ્રતિપદાથી કરેલ ઇધિયજય: વેગ પ્રપંચ ૨૬૯
અર્થ–ખરેખર! વેગનું અષ્ટાંગ પણું એ તો પ્રપંચ છે! નહિં તે બાલભાવથી માંડીને પણ આ યંગ હારું સામ્ય–આત્માકારપણું કેમ પ્રાપ્ત થયે?
વિવેચન શેભે યોગી શશિ શું શીતલો સૌમ્ય ને શાંતિકારી.
–શ્રી યોગદષ્ટિકળશ (સ્વરચિત) હે યોગીશ્વર ! આમ ઉપરોક્ત પ્રકારે તેં યોગસાધનામાં આવશ્યક મનેજય અને ઈદ્રિયજય સુગમ રીતે સિદ્ધ કરી લીધું છે, એટલું જ નહિં પણ તને ગસિદ્ધિ માટે પ્રસિદ્ધ અષ્ટાંગ યોગની પણ જરૂર રહી નથી! ખરેખર! યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણું -ધ્યાન-સમાધિ એમ યુગનું અષ્ટાંગપણું તે “પ્રપંચ” છે-વાગજાલરૂપ વાગવિસ્તાર છે. કારણ કે જે એમ ન હોય તે “બાલભાવથી”—બાલ્યાવસ્થાથી માંડીને આ યોગ હારૂં સામ્ય-આત્મરૂપપણું કેમ પામી ગયે? આ યોગ હારૂં આત્માપણું પામી આત્માકાર કેમ બની ગ? બીજા પ્રાકૃત યોગીઓને તે યમ-નિયમાદિ અષ્ટાંગ યોગની પ્રબળ સાધના કયે જ ગસિદ્ધિ થાય છે, પણ હે મૂત્તિમાન યોગસ્વરૂપ પરમ યોગીશ્વર ! તને તો પૂર્ણ યોગ સહજ સ્વભાવે સહજાન્મસ્વરૂપે સિદ્ધ છે.
ચિરપરિચિત વિષયોમાં હારે વિરાગ ને અદષ્ટ ચોગમાં. સામ્ય!–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org