________________
૨૬૮
વીતરાગસ્તવ સવિવેચન વિલક્ષણપણે સિદ્ધ કર્યો છે. તે ન ઈદ્રિયોને “સંત”— સંયમિત-નિયંત્રિત કરી, તેમજ તેને ન જ “ઉછંખલ”— શૃંખલા રહિત–અનિયંત્રિત થવા દીધી –આમ “સમ્યક્ પ્રતિપદાથી”-મધ્યમ માર્ગ ગ્રહણથી તે ઈંદ્રિયજય કર્યો! ઇંદ્રિયોને તે ન રયમમાં-દાબમાં રાખી, ન ખૂબ વધારે પડતી દબાવી, ન ફાવે તેમ સ્વચ્છેદે વર્તવા ઉછું ખલનિબંધ થવા દીધી; પણ નિયંત્રિત-અનિયંત્રિત એ બેની વચ્ચે વચલે માર્ગ (medium path) ગ્રહણ કરી તે ઈંદ્રિને જીતી લીધી. યોગસાધનામાં આવશ્યક ઈદ્રિયજય કરવા માટે સામાન્ય પ્રાકૃત યોગીને તે ઈદ્રિયને જરા પણ છૂટી ન મૂકતાં નાના પ્રકારના સંયમથી તેનું નિયંત્રણ કરવું પડે છે, ત્યારે ઘણા ઘણા પ્રયાસે માંડમાંડ ઇદ્રિયજય સધાય છે. પણ રોગીઓથી વિલક્ષણ એવા હે પરમ ગીશ્વર ! સહજત્મસ્વરૂપે સ્થિત તું તે ઉક્ત પ્રકારે સહજ સ્વભાવે આસાનીથી ઇંદ્રિયજય કરવા સમર્થ બને છે એ પરમ આશ્ચર્ય છે. સ્ટોત્તરશir રેતાં જો દિ विज्ञातुमर्हति !
અષ્ટાંગ યોગ તે પ્રપંચ, બાલ્યથી હારૂં ગસામ્ય – योगस्याष्टाङ्गता नूनं, प्रपञ्चः कथमन्यथा ?। आवालभावतोऽप्येष, तव सात्म्यमुपेयिवान् ॥३॥ ખરે ! યોગ અષ્ટાંગતા, પ્રપંચ-નહિં તે કેમ, બાલ્યથી માંડી વેગ આ, સામ્ય પ્રાપ્ત તુજ એમ? ૩
Jain Education International
ona
For Private & Personal Use Only
www.jainelibrary.org