________________
૨૮૪
વીતરાગસ્તવ સવિવેચન
અમને તેની દયા આવે છે, એટલે એવા વચન ઉચ્ચારતાં અમારી વાણું આંચકે ખાય છે.
હારા અનન્ય અમૃત–શાસનની અન્ય સાથે તુલના શી?— त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्तरैः। विषेण तुल्यं पीयूषं, तेषां हन्त ! हतात्मनाम् ॥५॥ હારા શાસનું બૌજા શાસનથી,
સામ્ય સ્વામી ! માન્ય છે જે જનેથી રે ! રે! એવા તે હુતાત્મા જનાને,
વત્તે સુધા વિષની તુલ્ય જાણે! ૫ અર્થ જેઓ હારા શાસનનું શાસનાંતરે બીજા બધા શાસને સાથે સામ્ય–સમાનપણું માને છે, તે હતાભાઓને મન અરેરે! પીયૂષ–અમૃત વિષથી-તુલ્ય સમાન છે!
વિવેચન “એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જેની તુય બીજું દર્શન નથી. આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગહિૌષિતા.
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા હે વીતરાગ ! જેઓ હારા શાસનનું (ધર્મચકનું). શાસનાંતરે” બીજા બધા શાસને સાથે “સામ્ય”—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org