________________
૨૦
વીતરાગસ્તવ સવિવેચન
તે ભૂમિને હો નમઃ જ્યાંહિ તારા, પાદાજોના તે તેનખાંશુ પ્રસારા; શાભા ચૂડારત્નની ચિર ધારે,
આથી બીજી ખેલીએ શું વધારે ? < અઃ —તે ભૂમિને નમસ્કાર ઢા, કે જેમાં ત્હારા પાદનખાંશુ–ચરણનખના કિરણા ચિરકાળ સુધી ચૂડામણિરૂપ બને છે. આથી ખીજું વધારે અમે શું બેલીએ ? વિવેચન
“ જે દેહધારી સ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પર્મ ભક્તિથી નમસ્કાર હેા, નમસ્કાર હેા. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માને, આસનાદિ સર્વને નમસ્કાર હો.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૮૭
વીતરાગશાસનના પરમ અમૃતરસથી સિંચાતી જીવંત વ્યક્તિની વાત તેા દૂર રહેા, પણ એથી પણ આગળ વધીને વીતરાગની ચરણરેણુથી પાવન થતી ભૂમિની પણ ધન્યતા ગાતાં હેમચ`દ્રાચાર્યજી પરમ ભાવેાલ્લાસથી વઢે છે કે-તે ભૂમિને નમસ્કાર હા!–કે જેમાં ત્હારા પાદનખાંશુ-ચરણનખના કિરણા ચિરકાળ ઘણા લાંખા વખત સુધી ચૂડામણરૂપ બની જાય છે! ચૂડામણ જેમ મસ્તકે–માથા પર શાલે છે, તેમ ભૂમિના માથે આ નખિકરણા ચૂડામણની શાભા ધરે છે. આથી આગળ જી વધારે અમે શુ' કહીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org