________________
૨૯૨
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન
“ આજ કૃતપુણ્ય ધન્ય દિહ માહેર થયો,
આજ નો જન્મ મેં સફલ ભાળ્યો, દેવચંદ્ર સ્વામી ત્રેવીશમે વંદી,
ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો –શ્રી દેવચંદ્રજી
અત્રે છેવટે પરમ વીતરાગ શાસનપ્રભાવક હેમચંદ્રાચાર્યજી વીતરાગ શાસનપ્રાપ્તિથી પિતાની જીવનધન્યતા સંગીત કરે છે–હે વીતરાગ ! “જન્મવાનું' છું–ખરેખર જન્મ પામ્યું છે, હું ધન્ય છું, હું કૃતકૃત્યકૃતાર્થ છું કે જે હું પુનઃ પુનઃ હારા “ગુણગ્રામના’—ગુણસમૂહના “રામણયંકમાં–રમણીયપણામાં–પરમ સૌંદર્યાતિશયમાં “લંપટ’-- અત્યંત લુબ્ધ-લોલુપ બની ગયો છું. અર્થાત્ લ્હારા ગુણગ્રામને સૌંદર્યાતિશય એટલો બધો છે કે તેના ગુણગ્રામને રસ લૂંટતા હું થાકતો નથી, એટલે હારો ગુણરસીઓ હું આ લંપટ હોવાથી “નિશદિન તારા ગુણ ગાઉં રે એમ જ થયા કરે છે.—જેમ લંપટને તેના ઈષ્ટ વિષયને રસ નિરંતર લેવાનું મન થયા કરે છે, તેને રસ કદી છૂટ નથી. તેમ આમ હેમચંદ્રાચાર્યજીએ પિતાની જીવનધન્યતા ગાઈ છે. “વારંવાર જિનરાજ તુજ પદ સેવા હે હેજે નિર્મની તુજ શાસન અનુજાયિ, વાસન ભાસન હે તવરમણ વળી.”
–શ્રી દેવચંદ્રજી ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ સવિવેચનમાં—અનન્ય વીતરાગ શાસન પ્રાપ્તિથી વધન્યતા પ્રદર્શક પંચદશ પ્રકાર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org