________________
૨૭૨
વીતરાગનૈવ સવિવેચન ઘણી મોટી વાત છે. અને એવી પરમ આશ્ચર્યકારક વિલક્ષણ અલૌકિક-લે કેત્તર વાત હારા જે સિદ્ધહસ્ત પરમ ગીશ્વર જ કરી શકે છે. આમ હે ભગવન્! હારૂ “સર્વ”—હારી બધી વાત અલૌકિક પરમ અદ્ભુત આશ્ચર્યકારી વિલક્ષણ છે, તે માટે સહજ ઉદ્દગાર નિકળી પડે છે–અહો ! અહે! અહે!
હિંસકોને ઉપકાર ને આશ્રિતો પ્રત્યે હારી ઉપેક્ષા !– हिंसका अप्युपकृता, आश्रिता अप्युपेक्षिताः। इदं चित्रं चरित्रं ते, के वा पर्यनुयुञ्जताम् ॥६॥ હિંસક પણ ઉપકૃત કર્યા, આશ્રિતે ય ઉપેક્ષિત; પૂછી શકે એમ કોણ આ, હારૂં ચિત્ર ચરિત્ર? ૬
અર્થ–હિંસકે પણ ઉપકૃત કર્યા, આશ્રિત પણ ઉપેક્ષિત કર્યા–એવું આ લ્હારૂં ચિત્ર ચરિત્ર કેણ પૂછી શકે એમ છે?
- વિવેચન ઇત્યાદિક બહભંગ ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી રે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે.
–શ્રી આનંદઘનજી સામાન્ય પ્રાકૃત જને તે “હિંસક”–પિતાને હણનારા પ્રત્યે અપકાર કરે છે, અને “આશ્રિતો”—પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org