________________
૯૦
વીતરાગસ્તવ સવિવેચન થાતાં ડિડિમનાદ તૂજ અવિચ્છેદી મહિમા તણું, મારીઓ ભુવનારિએ ભુવનમાં જે સંભવે નાથ !ના; ૭
અર્થ –હે નાથ! અશિને ઉછેદ કરનારે એવો હારે પ્રભાવરૂપ ડિંડિમ નાદ ભૂમિમાં ભમતે સતે, ભુવનારિ મારિઓ જે સંભવતી નથી;
વિવેચન પ્રભુના પ્રભાવ થકી “મારી”-મરકી આદિ અશિને અસંભવ હોય છે, એ સાતમા અતિશયનું આ સાતમા લેકમાં કથન છે? હે ભગવન! “અશિને”—અમંગલેને-અરિષ્ટને
ઉચછેદનાર’–સર્વનાશ કરનાર એ ત્યારે પ્રભાવરૂપ ડિડિમ નાદ જ્યારે ભૂમિમાં ભમે છે જ્યાં જ્યાં તે વિચરે
છે ત્યાં વ્યાપે છે, ત્યારે “ભુવનારિ’–જગશત્રુ એવી - “મારીઓ”—અનિષ્ટ આપત્તિઓ સંભવતી નથી; મારી નાંખે તે “મારી,”-મરકી (Plague) આદિ જીવલેણ (Deadly evils) અનિષ્ટ-દુષ્ટ વ્યંતરાદિના ઉપદ્ર ઉદ્દભવતા નથી. એ પણ હે પ્રભુ! ત્યારે અદ્ભુત અતિશય છે.
અતિવૃષ્ટિ-અવૃષ્ટિને અભાવ હોય છે – कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले । अतिवृष्टि वृष्टिर्वा, भवेद्यन्नोपतापकृत् ॥८॥ ને જે કેવલ વિશ્વવત્સલ વિભુ! તું કામવણી સતે, લકને અતિવૃષ્ટિ તાપ ન કરે, નિવૃષ્ટિ ના દુઃખ દે, ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org