________________
૨૦૫
“કલયાણુ સાધવા કલિ જ કષપાષાણુ કલિ જ કપાષાણુ છે, પ્રસાધવા કલ્યાણ,
અગ્નિ વિણ ના અગરુને, વધે ગંધ મહિમાન. ૫. - અર્થ-કલ્યાણસિદ્ધિને અર્થે કલિ જ કપલ (સેટ પાષાણ) અત્યંત સાધક છે; અગ્નિ વિના અગુરુને મહિમા વધે નહિં.
વિવેચન કરાળ કાળ હેવાથી જીવન જ્યાં વૃત્તિની સ્થિતિ, કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સત ધર્મને ઘણું કરીને લેપજ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૧ આ કલિમાં જ સંતની કસોટી થાય છે એ વસ્ત શ્લેષથી અને અર્થાતરન્યાસથી સમર્થિત કરે છે– કલ્યાણ સિદ્ધિને અથે એટલે “કલ્યાણ” શુદ્ધ સુવર્ણ અથવા કલ્યાણ–આત્મશ્રેય તેની સિદ્ધિને અર્થે કલિ જ કપલ”—કટીને પત્થર છે. પુરુષરૂપ–સાચા સંતરૂપ સુવર્ણની કસોટી આ કલિકાલ જ છે, “સાણાથી–સાચી સાધુતાથી ચુત ન થતાં જે કલિકાલની કસોટીમાંથી ઉત્તીર્ણ થાય તે જ સત્પુરુષ–સાચા સંત. આ સત્પુરુષને મહિમા કલિકાલની કસોટીથી ઓર ઝળકી ઊઠે છે. અત્રે દષ્ટાંત અગ્નિ વિના અગરુને ગંધમહિમા વિસ્તરતું નથી. તેમ કલિકાલના અગ્નિથી તેના શીલ-સૌરભને ગંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org