________________
૨૪૬
વીતરાગસ્તવ સવિવેચન વિષે ઊડતા આ વિહગ જેવા અપ્રતિબદ્ધ સંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કયાંય પણ પ્રતિબંધ કરતા નથી.”—પ્રજ્ઞાવધ ક્ષમાળા પાઠ ૨૧ (સ્વરચિત)
સુખ-દુઃખમાં ભવ–મેક્ષમાં ઔદાસભ્ય ત્યારે વૈરાગ્ય જ– सुखे दुःखे भवे मोक्षे, यदौदासीन्यमीशिषे । तदा वैराग्यमेवेति, कुत्र नासि विरागवान् ? ॥६॥ સુખે દુખે ભવે મોક્ષે, જ્યારે દાસ્ય ધાર તું; વૈરાગ્ય જ તને ત્યારે, કયાં ન વૈરાગ્યવાન તું ? ૬
અર્થ –સુખમાં-દુઃખમાં, ભવમાં–મેક્ષમાં જ્યારે તું “ઔદાસીન્ય”—ઉદાસીનપણું વેદે છે, ત્યારે તને વૈરાગ્ય જ વર્તે છે. હે વીતરાગ! તું ક્યાં વિરાગવાનું નથી?
વિવેચન ભવ મેલે પણ વર્તે શુદ્ધ સમભાવ જે "
–શ્રીમદ્ રાજચંદ્રજી સુખ છે કે દુઃખ હે, ભવ–સંસાર છે કે મેક્ષ હો,–તે સર્વમાં તે “ઔદાસીન્ય”—ઉદાસીનપણું–ઉપેક્ષાભાવ વેદે છે; રાગ-દ્વેષાદિ ઢંઢો સ્પર્શી શકે એમ “ઉ” –ઉંચે “આસીન'–બિરાજમાન એવું ઉદાસીનભાવરૂપ સર્વદ્વદ્વાતીતપણું તું અનુભવે છે. સુખમાં તું હર્ષ પામતો નથી કે દુઃખમાં તું ઉદ્વિગ્ન થતા નથી,-તુલાનુપ્રિમના સુપુ વિતરણુ! તેમજ ભવથી તું ભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org