________________
૨પ૭
વીતરાગનું વિલક્ષણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ રૂપપણું
વિવેચન કર્મ જીત્યાથી જિન છે જિષ્ણુ, સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ રાંકર સહુનું શું કરવાથી બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝવાથી,
–શ્રી પ્રજ્ઞાબોધ મોક્ષમાળા (સ્વરચિત) લૌકિક મત પ્રમાણે “મહેશ–શિવ ભવ કહેવાય છે, ગદાધારી વિષ્ણુ “નરકચ્છદી –નરકાસુરને છેદનારહિણનાર કહેવાય છે, અને બ્રહ્મા રજોગુણસંપન–“રાજસ” કહેવાય છે. પણ લેકેત્તર દેવ ! તું તો આ બ્રહ્મા– વિષ્ણુ-મહેશથી કઈ વિલક્ષણ જ છે ! તું અભાવ છતાં મહેશ છે! “અગદ –અગદાધારી છતાં નરક છેદી છે ! અને અરાજસ છતાં બ્રહ્યા છે ! આ તે પ્રગટ વિરોધાભાસ દિસે છે ! પણ એમાં વિરોધ જેવું કાંઈ છે જ નહિં. કારણ કે મહેશ સંસારને સંભવ જ્યાં છે એ ભલે ભવ” કહેવાતું હોય, પણ તું તે “અભવ—જ્યાં સંસારને વા જન્મમરણને સંભવ જ નથી એ ખરેખર
મહેશ”—મહાઇશ્વર છે. “સગદ’—ગદાધારી (અથવા સંસાર “ગદ–રોગ ધરનારે) વિષ્ણુ ભલે “નરક છેદી -નરકાસુરનો વધ કરનારે કહેવાતો હોય, પણ તું તે
અગદ–રાપ્તિ ચચ અથવા નારિત ચશ્ય :ગદાધારી નહિં છતાં “અગદ–સંસાર–ગદ–રોગ જેને નથી એ નરક છેદી”-નરકાવાસને છેદ કરનારે-સવનાશ કરનારે ખરેખર વિષણુ છે. અને બ્રહ્મા ભલે “રાજસ– રજોગુણસંપન રાજસપ્રકૃતિ હાઈ સંસારની સૃષ્ટિ કરના કહેવાતું હોય, પણ તું તો “અરાજસ–રાજસ
૧૭
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org