________________
તું અચિત્ય ચિન્તારનમાં મહારૂં આત્માર્પણ ૨૬૩ પ્રત્યે ! હું તે વતું નકી ફલ અનુધ્યાન રહિત,
અને તું તે વરે તનુ ફલરૂપી માત્ર ધરતે. અહીં કિંકર્તવ્ય મુજ જડ પ્રતિ હે મુનિવર ! વિધિ કૃત્યે મહાર અનુગ્રહ કરે હે મુનિવર ! ૮
અર્થ –હું ફલના “અનુધ્યાનથી”—અનુચિંતનથી વષ્ય'–શૂન્ય–રહિત છું, અને તું તે ફલ માત્ર તનુવાળો–શરીરવાળે છે તે અત્રે હું કિંકર્તવ્ય–જડ પ્રત્યે કવિધિ વિષે પ્રસાદ કરે!
વિવેચન “ભક્તિ નહિં તે તો ભાડાયત, જે સેવાફળ નીચે; દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની પરે નાચે.
–શ્રી દેવચંદ્રજી મને આ લેકમાં કે પહેલેકમાં આ ફળની પ્રાપ્તિ છે કે તે ફલની પ્રાપ્તિ હે, એમ ફલના “અનુધ્યાનથી” -અનુચિંતનથી હું “વંધ્ય છું –શૂન્ય છું; અર્થાત હું ફલનું અનુચિંતન કરતું નથી–ફલનું ધ્યાન ધરતો નથી, નિનિદાન–નિષ્કામ-ફલાભિસંધિ રહિત-ફલાકાંક્ષા વિનાની ભક્તિ કરું છું. અને તું તો ફલમાત્ર તનુવાળે-શરીરવાળે છે, અર્થાત્ મક્ષફલ એ જ જેની કાયા છે એ કેવલ મેક્ષફલમય-મૂર્તિમાન મોક્ષસ્વરૂપ છે. આમ મ્હારી નિષ્કામ ભક્તિ કરતાં મને કોઈ અહિક–પારલૌકક ફલ જોઈતું નથી, અને તે પોતે સાક્ષાત્ મેક્ષફલમય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org