________________
સંયમ રોગ ગ્રહણવસરે તે પરમ વૈરાગ્ય ૨૪૫
અર્થ –કામેથી નિત્ય વિરક્ત એ તું જ્યારે આ કામગથી સર્ય!” એમ ભાવીને વેગ અંગીકાર કરે છે, ત્યારે તે ત્યારે વૈરાગ્ય એર પ્રબળ હોય છે.
વિવેચન સયેલ સંસારી ઢિયરામી, મુનિ ગુણ આતમરામી રે.”
- શ્રી આનંદઘનજી આમ અવિરતિરૂપ ગૃહસ્થાવસ્થામાં પણ સદાય હારો પરમ વિરાગ્ય હતો જ; સર્વ પ્રકારના કામથી”—વિષયેછાઓથી વા કામગોથી તું નિત્ય વિરક્ત વર્તાતે હતે જ. આ નિત્ય વિરક્ત તું જ્યારે “આ કામગથી સયું !”—બસ થયું !—એમ ભાવીને વેગ અંગીકાર કરે છે, સર્વવિરતિરૂપ સંજમગને ધારણ કરે છે, ત્યારે તો ત્યારે વૈરાગ્ય અતિ અતિ વિશાળતાને પામી ઓર પ્રબળઉગ્ર બની જાય છે, નિરવધિ બની માઝા મૂકે છે. સંગરૂપ ભેગપંક મળે પણ જે નિત્ય વિરક્તને પરમ વિરાગ્ય વર્તતે હતો, તેને અસંગ ચગ-રંગ મધ્યે પરમ વૈરાગ્યનું પૂછવું જ શું ?
એટલે જ બાહ્યાભ્યતર સંગરૂપ સર્વ પરભાવ વિભાવથી વિરામ પામી, “જ્ઞાનનું ફલ વિરતિ” એ વીતરાગવચનને તેઓ સત્ય કરે છે. ક્ષીર–નીર જેમ સ્વપરનો ભેદ, આત્મા–અનાત્માને વિવેક જેણે કર્યો છે, એવા આ પરમહંસે શુદ્ધ માનસ–સરોવરના નિર્મલ અનુભવ જલમાં ઝીલે છે. જીવન મુક્તપણની પાંખે ઊંચા ચિદાકાશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org