________________
૨૧૮
વીતરાગસ્તવ સવિવેચન મુર અનુત્તરે વાસિના ય રે !
ભુવનનાથ ! તું સંશ હરે ગુણ શું કે જે એહથી પરે, - સ્તવન યોગ્ય છે વસ્તુતઃ ખરે? ૩
અર્થ–હે નાથ તું અનુત્તરસ્વર્ગવાસી દેના પણ સંશયે હરે છે! તે પછી આનાથી પર–વધારે માટે પણ કોઈ પણ ગુણ શું વસ્તુતઃ સ્તુત્ય–સ્તવવા યોગ્ય છે ખરો ?
વિવેચન ય સકલ જાણુગ તુમે, કેવલજ્ઞાન દિણંદ.”
–શ્રી દેવચંદ્રજી અનુત્તર સ્વર્ગ સર્વ સ્વર્ગ લેકમાં ઉંચામાં ઉંચું સ્વર્ગ સ્થાન છે, એટલા માટે જ તે “અનુત્તર'—જેનાથી ઉત્તરપછી કઈ છે નહિ એવું કહેવાય છે. આવા અસંખ્યાતા,
જન દૂર રહેલા અનુત્તર વિમાન દેવલોકમાં વસનારા દે જે કઈ સંશયો કરે છે, તે તે સંશને હે વીતરાગ દેવ! તેઓના મનોગત ભાવેને કેવલજ્ઞાન બેલે જાણો તું અત્ર મનુષ્ય લેકમાં બિરાજતો સત મનથી જ ઉત્તર આપી દૂર કરે છે ! આવા હારા પરમ આશ્ચર્યકારી અદ્દભુત જ્ઞાન– ગુણથી પર એ બીજે કઈ પણ ગુણ શું વસ્તુતઃખરેખર પરમાર્થ સત્ વસ્તપણે સ્તુત્ય-સ્તુતિ કરવા ચોગ્ય છે ખરો ? ખરેખર ! આ હારે કેવલજ્ઞાનાતિશય એ જ અદ્દભુતાભુત છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org