________________
-
-
-
-
-
દ્વાદશ પ્રકાશ:
અદભુત અલૌકિક વૈરાગ્ય પૂર્વે પટુ અભ્યાસથી હારો આજન્મ વૈરાગ્ય– पट्वभ्यासादरैः पूर्व, तथा वैराग्यमाहरः । यथेह जन्मन्याजन्म, तत्सात्मीभावमागमत् ॥१॥ (કાવ્યાનુવાદ :) અનુષ્ય ૫૮ અભ્યાસથી પૂર્વે, એ વૈરાગ્ય તે લહ્યો; કે તે આજન્મ આ જન્મે, સાત્મભાવ ધરી રહ્યો.૧
અર્થ –પૂર્વે ૫-નિપુણ અભ્યાસઆદરથી તું એ વૈરાગ્ય લાગે કે જેથી આ જન્મને વિષે તે આજન્મ– જન્મથી માંડીને સાત્મભાવ પામી ગયો!
વિવેચન “વીતરાગ શુચિ રાગ કરે વીતરાગતા હો લાલ
–શ્રી દેવચંદ્રજી હે ભગવદ્ તું આજન્મ વૈરાગ્યસંપન્ન છે. તે હારી પૂર્વની પ્રબલ આરાધનાનું સહજ ફલ છે અને તેનું રહસ્યભૂત કારણ આ છે કે “પૂ–પૂર્વ જન્મમાં “પ”નિપુણ-કુશળ અભ્યાસના આદરે કરીને-પરમાદરપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org