________________
૨૩૮
વીતરાગસ્તવ સવિવેચન આત્યંતિક અભ્યાસ કરીને તું એ તે અપૂર્વ વિરાગ્ય લઈને આવ્યો, કે “આ જન્મમાં—આ તીર્થકર જન્મમાં “આજન્મ-જન્મથી માંડીને તે વરાગ્ય ત્યારે સાલ્મીભાવ પામી ગયે-આત્મારૂપ ભાવ થઈ ગયે, હારા આત્માને સહજ સ્વભાવભૂત-સહજાન્મસ્વરૂપ ભાવ બની ગયો.
આ પ્રકાશમાં વીતરાગ ભગવાનના અભુત અલૌકિક વૈરાગ્યનું દિગ્દર્શન કરાવ્યું છે, તેમાં આ પ્રથમ લેકમાં ભગવાનના આજન્મ પરમ વૈરાગ્યનું રહસ્યકારણ તે વૈરાગ્યની પૂર્વ જન્મમાં ઉત્કટ આરાધના છે એમ દર્શાવ્યું છે.'
1.
જેવો સુખહેતુમાં તે દુઃખહેતુમાં વૈરાગ્ય નહિ ! दुःखहेतुषु वैराग्यं, न तथा नाथ ! निष्तुषम् । मोक्षोपायप्रवीणस्य, यथा ते सुखहेतुषु ॥२॥ નાથ! નિgષ વૈરાગ્ય, ના તે દુઃખહેતુમાં. મેલેપાયે પટુ હારે છે જે સુખહેતુમાં ૨
અર્થ –હે નાથ! મિક્ષઉપાયમાં પ્રવીણ–નિપુણ એવા હારે દુઃખહેતુઓમાં તે નિખુષ (શુદ્ધ) વૈરાગ્ય નથી કે જે સુખહેતુઓમાં છે!
વિવેચન દુઃખમાં કાયાપણું કદાપિ બીજા નું પણ સંભવે છે. પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયાપણું, તે સુખનું અણગમવાપણું, નીરપણું પરમાર્થમાપુિરુષને હેાય છે.
– શ્રી શ્રીમદ્ રાજચંદ્ર અં૩૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org