________________
વિવેક શરાણે સજેલું તીક્ષ્ણ વૈરાગ્ય શસ્ત્ર ૨૪૧ વીર્યગથી, તપ કર્મ પ્રતિ વીરતાથી ખ્યાત છે. ૪ અર્થાત્ કર્મશત્રુઓ સાથે આત્માના સનાતન યુદ્ધમાં તેઓ અદ્ભુત શૂરતા દાખવે છે, તે કર્મરિપુઓના ઉચ્છેદનમાં– નિમૅલ નાશમાં તીણ ક્રૂરતા બતાવે છે, ક્રોધ-માન આદિ કષાયની હાજરી ક્ષણ પણ ન સહી શકે એવી ઉત્કટ અસહનતા ધરાવે છે, રાગ-દ્વેષાદિ વિભાવોના ઉન્મેલનમાં અપૂર્વ વીર્યગ–આત્મસામર્થ્ય ફુરાવે છે, અને તપઅનુષ્ઠાનમાં અનુપમ વીરતા પ્રદર્શાવે છે.
ક દેવેન્દ્રાદિ શ્રી ભોગવતાં પણ હારૂં વિરક્તપણું !यदा मरुनरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥४॥
જ્યારે નરેદ્ર દવે, શ્રી ભગવાય તું થકી ત્યારે ય રતિ જ્યાં ત્યાં તે, હારી વિરક્તતા નકી ૪
અર્થ-જ્યારે દેવેન્દ્રશ્રી (દેવલમી) કે નરેદ્રશ્રી– રાજલક્ષ્મી હે નાથ! લ્હારાથી ઉપભાગવામાં આવે છે, ત્યારે પણ જ્યાં ત્યાં રતિ તે તે ખરેખર! લ્હારું વિરક્તપણું છે! ___x “ ख्याताश्च कर्मशत्रून् प्रति श्रतया, तदुच्छदनं प्रति क्रौर्येण, क्रोधादीन् प्रति असहनतया, रागादीन् प्रति वीर्ययोगेन, तपःकर्म प्रति વીરતયા”–શ્રી હરિભદ્રાચાર્યજી કૃત લલિતવિસ્તરા સૂ-૬૭.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org