________________
સ શહર અદૂભુત જ્ઞાનગુણ: સુખસક્તિ અને વિરક્તિ ર૧૯
વીતરાગને આનંદસુખસક્તિ અને વિરક્તિ સમકાળે !– इदं विरुद्धं श्रद्धत्तां, कथमश्रद्दधानकः ?। आनन्दसुखसक्तिश्च, विरक्तिश्च समं त्वयि ॥४॥ પુરુષ જે અશ્રદ્ધા ધરાવતે,
કયમ વિરુદ્ધ આ તેહ શ્રદ્ધતે ? તુજ પ્રસક્તિ આનંદ સૌખ્યમાં, જ ત્યમ વિરક્તિ તે એક કાળમાં. ૪
અર્થ –અશ્રદ્ધા ધરાવતો પુરુષ આ વિરુદ્ધ વાત કેમ સદહે– ? કે હારામાં આનસુખસક્તિ અને વિરક્તિ સમકાળે એક કાળે જ છે !
વિવેચન જગગુરુ જીવન્મુક્ત અસ્નેહી, દેહ છતાંયે જેહ વિદેહી.
-પ્રજ્ઞાવધ ક્ષમાળા (સ્વરચિત) અત્રે વિરોધાભાસ અલંકારથી કવિ કચ્છે છે કે – અશ્રદ્ધા ધરાવતે પુરુષ આ “વિરુદ્ધ”—એક બીજાથી વિપરીત વાત કેમ શ્રધે ? કે તને એકીસાથે સમકાળે જ આનંદસુખસક્તિ અને વિરકિત છે! એકી સાથે આસક્તિ અને વિરક્તિ એ બે કેમ ઘટે? એ વિરોધ છે. તેને પરિહાર–આનંદસુખમાં–આત્મિક આનંદસુખમાં હારી
સક્તિ’–સ્નેહ અથવા કદી ઉખડે નહિં એવું સદા ચેંચ્યા રહેવાપણું છે, નિરાકુલતારૂપ શાવત ચિઆનંદસુખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org