________________
અન્યાન્યાશ્રમી પ્રસન્નતા
એમ જ્યાં એક બીજાના આશ્રય વત્ત છે એવા અન્યેાન્યાશ્રય સંબંધ હૈાય, તેા ત્યાં એકબીજા પર અવલંબિત અન્યન્યાશ્રય દોષ આવે છે. હું ખુશ થઈ ભક્તિથી ત્હારા ગુણ ગાઉ' એટલે પેાતાના રાગી ભક્ત જાણીતું મ્હારા પર ખુશ થાય, અને તું પણ મ્હારા પર ખુશ થાય એટલે હું ખુશ થઈ ત્હારા ગુણ ગાઉં, એમ જો એકખીજાના આશ્રયે અને, મ્હારી પ્રસન્નતા ત્હારી પ્રસન્નતાને આધીન તે હારી પ્રસન્નતા મ્હારી પ્રસન્નતાને આધીન હાય, તે તે પરસ્પર પ્રશન્નતિ એના જેવા ઘાટ થયા અને તેમાં વિરોધાભાસ પણ આવે. પણ જલમાં મલ હૅઠે બેસી જાય એમ જો મ્હારી ‘ પ્રસન્નતા ’ એટલે ચિત્તપ્રસન્નતા– ચિત્તપ્રસાદ–ચિત્તનિમ લતા હાય, તેા હારી ‘પ્રસન્નતા’– પ્રસાદ–અનુગ્રહ હોય; અને હારી પ્રસન્નતા ’–પ્રસાદ– અનુગ્રહ હોય તે મારી ‘ પ્રસન્નતા '–ચિત્તપ્રસન્નતા– ચિત્તપ્રસાદ–ચિત્તનિ લતા હૈાય, એમ બીજો અથ કરવામાં આવે તે વિરાધ આવતા નથી અને અન્યાન્યાશ્રય દોષ પણ આવતા નથી, કારણ કે બન્ને પ્રકારની પ્રસન્નતાની જાતિ જુદી છે. અને જ્યારે બીજા પ્રકારની ચિત્તનિમ લતારૂપ પ્રસન્નતા–ચિત્તપ્રસન્નતા થાય છે, ત્યારે જીવની તથારૂપ યોગ્યતાથી સહજ સ્વભાવે ભગવાનની પણ પ્રસન્નતા–કૃપાપ્રસાદ–અનુગ્રહ થાય છે એમ આરોપ કરાય છે તેમાં કેાઈ વિરાધ નથી, એમ મ્હારી ચેાગ્યતારૂપ ચિત્તપ્રસન્નતા વિના હારી પ્રસન્નતા (પ્રસાદ) સંભવતી
C
Jain Education International
For Private & Personal Use Only
'
૨૧૫
www.jainelibrary.org