________________
વાભગતિ લિમાં ખલેા પ્રત્યે કાપ થા
૨૦
શાસનને નિન્દે એવી વામ ચેષ્ટા કરે તે! આ શું ? એમ સહેજે અમને ત્હારી શાસનદાઝથી પુણ્યપ્રકાપ થઈ આવે, પણ તે અમારે કેપ નિષ્ફળ જ−નિરથ ક જ છે. કારણ કે ‘જ્ઞાતિસ્ત્રમાવું ન મુશ્રુત્તિ'–એ ન્યાયે જાતિસ્વભાવને નહિ છેડતા ખલા—દુજના તા પોતાની પ્રકૃતિ પ્રમાણે પેાતાના ભાવ ભજવવાના જ છે, તે કોઈના રોકયા રોકાય એમ નથી એવા ‘ઉચ્છ્વ ખલ' છે; અને એવા ખલજનેનુ તે। આ કળિકાળમાં પ્રાબલ્ય સવિશેષ હાય એમાં નવાઈ નથી, કારણ કે એ તે કલિકાળના સ્વભાવ જ છે, પદ્મન'દિ આચાર્યજીએ પદ્મન'દિય’ચવિ'શતિકામાં એક માર્મિક શ્લોકમાં કહ્યું છે તેમ- કલિમાં આ ભવનમાં કેમે કરીને કાઈ એક સાધુ હાય છે, અને તે અકરુણ ક્ષુદ્રોથી આઘ્રાત સતા ચિરકાળ કેમ જીવે ? . અતિગ્રીષ્મમાં સૂકાઈ રહેલા સરમાં ચંચલતાથી વિચરતી ચંચલ માછલી મગલાઓની આગળમાં જઈ જઈને કેટલુંક જાય ? ' અર્થાત્ જેમ ગ્રીષ્મકાળમાં તળાવ સૂકાઈ જતાં માછલીએ એની મેળે એછી થઈ ગઈ હાય છે ને રહીસહી હૈાય તે પણ બગલાની ચાંચમાંથી છટકી શકે નહિ, અગલા તેને પીંખી ખાય, તેમ આ કલિકાળરૂપ ગ્રીષ્મમાં સાચા આત્માથી પરમારગી સત્પુરુષાના આવિર્ભાવ વિરલ
’
* कलावेकः साधुर्भवति कथमप्यत्र भवने,
48
सचाघ्रातः क्षुद्रैः कथमकरुणं जीवति चिरम् । अतिग्रीष्मे शुष्यत्सरसि विचरच्चञ्चुरतया, बकोटानामग्रे तरलशफरी गच्छति कियत् ? —પદ્મનદિ પંચવિ શતિકા
Jain Education International
For Private & Personal Use Only
11
www.jainelibrary.org