________________
૧૪૪
વીતરાગસ્તવ સવિવેચન મલીમસ–મેલા-મલિન આચારવાળા છે એવા “પ્રતારણપરા – વંચનતત્પર–ઠગપણમાં–છેતરપીંડીમાં તત્પર “પરથી’– અન્યદર્શનીથી આ જગત્ પણ વંચાય છે–ઠગાય છે– છેતરાય છે. મિથ્યા ક૯૫નાઓથી જગને ઠગવાની આ ઠગબાજી ચલાવાઈ રહી છે તે માટે તેની પાસે પિકાર કરીએ? “આ જગતમાં પ્રજ્ઞાલવથી મદદ્ધત બનેલા એવા પણ કંઈક જ અસશાસ્ત્રપ્રણેતાઓ છે કે જે સ્વ-પરના વંચકે કુશાસ્ત્રને ખ્યાને લેકને બિચારાને વ્યાકુલ બનાવી,” વિષય-કષાયના પિષક અસત્ વિધાનથી કે કપિત દેવની કલપનાથી લેતાને અને પરને વંચે છે–ઠગે છે. આમ જ્યાં તવિપ્લવરૂપ અંધાધુંધી ( Chaos) ચાલી રહી છે એવું
આ જગતુ હા હા ! અરાજક થયું છે, તેને પિકાર અમે કેની પાસે પાડીએ ?
જગન્સજનાદિ કરનારા દેવે વંધ્યાસુત સમા– नित्यमुक्तान जगज्जन्मक्षेमक्षयकृतोद्यमान् । वन्ध्यास्तनन्धयप्रायान्, को देवांश्चेतनःश्रयेत् || * “ રામપ્રતાર, પ્રજ્ઞાતવમોદ્ધતા:
संति केचिच्च भूपृष्ठे, कवयः स्वान्यवञ्चकाः ॥ स्वतत्त्वबिमुखै मूढः, कीतिमात्रानरंजितः । कुशास्त्रछाना लोको, वराको व्याकुलीकृतः ॥"
–શ્રી શુભચંદ્રાચાર્યજી પ્રણીત જ્ઞાનાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org