________________
સત એકાંતનિત્ય કે એકાંતઅનિત્યમાં એ દોષ ૧૭૩. તે કૃતનાશ ષ પિતે નહિં કરેલા એવા કર્મનું આગમનપ્રાપ્તિ-ઉલગ તે અકૃતાગમ દેષ.
અત્રે આ લેકમાં તેમજ નીચેના લેકમાં ગમિક સૂત્રત્રીથી કલિકાલસર્વજ્ઞ અજબ વચનકૌશલ્યથી એકાંતવાદનું ઉત્થાપન કર્યું છે, અને અર્થોપત્તિથી નિત્યાનિત્ય “સ” માનનારા અનેકાન્તવાદનું સુપ્રતિષ્ટાપન કર્યું છે.
“શ્રી સર્વરે પ્રત્યેક વસ્તુને “અનેકાંત”—અનેક અંતવાળી–ગુણધર્મવાળી દીઠી છે, એટલે અનેકાંત એ જ વસ્તુનું સ્વરૂપ છે; અને તેનું સમગ્રપણે સર્વદેશીય ગ્રહણ કરે એવું અનેકાન્ત જ્ઞાન જ પ્રમાણ છે. તત-અતુ, સત-અસ્ત, એક–અનેક, ભેદ-અભેદ, નિત્ય–અનિત્ય એમ એક વસ્તુના પરસ્પર બે વિરુદ્ધ ધર્મનું સાપેક્ષપણે પ્રકાશન કરે તે અનેકાંત. આ અનેકાત તે પરમાગમને જીવ–પ્રાણ છે, અને જન્માંધ પુરુષે હાથીના સ્વરૂપ વિષેને ઝઘડે કરે છે, તેની જેવા તત્વસ્વરૂપ વિષેના સર્વ દર્શનના ઝઘડાને મિટાવનારે એ સર્વગ્રાહી પરમ ઉદાર છે. તવના જીવનરૂપ આ અનેકાન્તના આવા પરમ અદ્ભુત ચમત્કારિક સર્વ સમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને પરમ તરવાએ ઉદારશેષા ઉલ્લેષણ કરી છે કે–અનેકાન્ત શિવાય તત્વવ્યવસ્થા નથી, તે અત્યંત સત્ય છે. આ અંગે શ્રી અમૃતચંદ્રાચાર્યજીનું સુભાષિત છે કે –Xરવૈયાના * “રૂમાં સમર્થ તપાસrાિળામા પોષામુ પોષણ સુવે છે.
न वीतरागात्परमस्ति देवतं, न चाप्यनेकान्तमृते नयस्थितिः ।।" -લિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત અન્યગ વ્ય, દ્વા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org