________________
એકાંતનિત્ય કે એકાંતઅનિત્યમાં સુખદુ:ખ ન ઘટે ૧૭૫ વસ્તુ એકાનેક, નિત્યાનિત્યને ભેદાદરૂપ સુપ્રતીત થાય છે.” -પ્રજ્ઞાવબોધક્ષમાળા (ડો. ભગવાનદાસકૃત) પાઠ ૨૩.
એકાંતનિત્ય કે અનિત્યમાં સુખદુઃખ ન ઘટે– आत्मन्येकान्तनित्ये स्यान्न भोगः सुखदुःखयोः। एकान्तानित्यरूपेऽपि, न भोगः सुखदुःखयोः॥२॥ આત્મા નિત્ય એકાંત તે, ના સુખદુઃખને ભેગ; ; જે એકાંત અનિત્ય તે, ના સુખદુઃખને ભેગ. ૨
અર્થા–એકાન્તનિત્ય આત્મામાં સુખદુઃખને ભેગ ન હેય; એકાન્તઅનિત્યરૂપ આત્મામાં પણ સુખદુઃખને ભંગ ન હોય.
વિવેચન “દુ:ખ સુખ સંકર દૂષણ આવે,
ચિત્ત વિચારી જે પરિખે, '' – શ્રી આનંદઘનજી,
વસ્તુ એકાન્ત નિત્ય માનીએ તે તેમાં સુખદુઃખને ભિગ નહિં ઘટે, વસ્તુ એકાન્ત અનિત્ય માનીએ તે તેમાં પણું સુખદુઃખને ભગ નહિં ઘટે. આ અંગે અન્યગવ્યવચ્છેદ કાત્રિશિકામાં હેમચંદ્રાચાર્યજી દે છે કે – “नेकान्तवादे सुखदुःखभोगो न पुण्यपापे न च बंधमोक्षो । दुर्नीतिवादव्यसनासिनैब, परैविलुप्तं जगदप्यशेषम् ॥"
–અન્યાગવ્યવચ્છેદ ત્રિશિકા , ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org