________________
૧૮૪
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન વસ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીજે.”
–શ્રી દેવચંદ્રજી આ અનેકાંત સિદ્ધાંતના સમર્થનમાં સાદું લેકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપે છે–ગોળ કફ કરે છે અને સુંઠ પિત્ત ઉપજાવે છે, પણ તે બનેના સંમિશ્રણરૂપ ઔષધમાં એ કઈ દેષ સંભવ નથી. તે જ પ્રકારે નિત્યાનિત્ય ધમવાળી વસ્તુમાં કઈ દેષ ઉદ્ભવતું નથી. કારણ કે તે નિત્યઅનિત્ય ધર્મ ભિન્ન ભિન્ન નયવિવક્ષાએ સપ્રમાણપૂર્વક ગ્રહવામાં આવ્યા છે, અર્થાત્ નિત્ય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કહેવામાં આવેલ છે, અનિત્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કહેવામાં આવેલ છે,-એમ સ્પષ્ટ નયભેદથી કહેલ છે, માટે એક સ્થળે નિત્ય-અનિત્ય તે વિધી ધમ– વિરુદ્ધ ધર્મ નથી.
ET
અનેકાંતનું “મેચક” દષ્ટાંતથી સમર્થન– द्वयं विरुद्धं नैकत्राऽसत्प्रमाणप्रसिद्धितः । विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥ સત પ્રમાણથી ઉભય તે, એક સ્થળે ન વિરુદ્ધ, મેચકાદિ વસ્તુ વિષે, દષ્ટ જ વર્ણ વિરુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org