________________
G
વીતરાગપ્રણીત “સ” તે જ સત
૧૩ વીતરાગપ્રણીત ઉત્પાદવ્યયૌવ્યયુક્ત “સ” તે જ – तेनोत्पादव्ययस्थेमसम्भिन्नं गोरसादिवत् । त्वदुपझं कृतधियः, प्रपन्ना वस्तुतस्तु सत् ॥१२॥ (તેથી) ઉત્પાદ વ્યય ને સ્વૈર્ય, યુકત સત ગેરસાવિત; ભગવાન્ ! તે પ્રબોધેલું, સ્વીકારે જન બુદ્ધિમતું. ૧૨ ' અર્થતેથી હે ભગવાન! ગોરસાદિની જેમ ઉત્પાદ– વ્યય-વૈર્યથી સંભિન્ન–સંમિશ્ર એવું તેં પ્રણીત કરેલું સત્ કૃતબુદ્ધિઓ વસ્તુતઃ માન્ય કરે છે.
વિવેચન “ઉત્પાદ વ્યયે પલટતી, ધ્રુવ શક્તિ ત્રિપદી સંતી લાલ.
–શ્રી દેવચંદ્રજી આમ યુક્તિપૂર્વક એકાંતખંડન અને અનેકાંતમંડન કરી છેવટે અત્રે શ્રીમાન સ્તોત્રકાર ઉપસંહાર કરે છે કેજે “કૃતધી –કુતબુદ્ધિજને હોય તે તે હે ભગવન! તે ઉપદેશ્યા પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળું સસ્વરૂપ સ્વીકારે,–“પચવ્યયુદ્ધ સત્ત” (તત્વાર્થ સૂત્ર). અત્રે ગોરસ, સુવર્ણ, ઘટ, આત્મા આદિ દષ્ટાંત જાણવા. જેમકે–સોનાનું કડું ભાંગીને કુંડલ બનાવવામાં આવે, તે તેમાં કડાંરૂપ પર્યાયને વ્યય અર્થાત્ નાશ થયે, કુંડલરૂપ પર્યાયને ઉત્પાદ-જન્મ થયે, અને સુવર્ણ વસ્તુ તે બને ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org