________________
૧૯૪
વીતરાગસ્તવ સવિવેચન
સ્થળે ધ્રુવ-નિશ્ચલ રહી. અથવા સુવર્ણને ઘટ ભાંગી મુકુટ બનાવવામાં આવે તે ઘટને નાશ, મુકુટને ઉત્પાદ અને સુવર્ણ દ્રવ્યનું ધ્રૌવ્ય-પ્રવપણું જાણવું. આ અંગેના
સુભાષિતો પ્રસિદ્ધ છે.
એક જ પુરુષ બાલ-યુવા-વૃદ્ધ એ ત્રણે અવસ્થાને અનુભવ કરે છે, પણ પુરુષ તે તેને તે જ છે. સમુદ્રનાં મેજ પલટાય છે, પણ સમુદ્ર પલટાતે નથી; તેમ પૂર્વ પર્યાયને નાશ થઈ, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે, પણ આત્મ દ્રવ્ય તે ધ્રુવ જ રહે છે. ઘડાને નાશ થઈ મુકુટ બનાવ્યું, પણ સેનું તે તેનું તે જ છે. આમ અનેકાંત એવી પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું સત્ સ્વરૂપ છે. આવા એકાક્ષરી સત્ સ્વરૂપમાં જ આ વિશ્વનું તત્વજ્ઞાન સમાય છે. આ ઉત્પાદ–વ્યયધ્રૌવ્ય એ જ ગણધરને દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી સુપ્રસિદ્ધ
* "कुम्भमौलिसुवर्णेषु, व्ययोत्पत्तिस्थिरात्मसु । दुःखहर्षोपयुक्तेषु, हेमत्वं निश्चलं त्रिषु ॥" શ્રી જકવિકૃત દ્રવ્યાનુયોગ તકણ, અ, ૯ , ૩ "घटमौलिसुवर्णार्थी, नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थ्यं, जनो याति सहेतुकम् ॥ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिवतः । अगोरसवतो नोभे, तस्माद् वस्तु त्रयात्मकम् ॥"
શ્રી સમતભદ્રાચાર્યજીકૃત આપ્તમીમાંસા
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org