________________
બૌદ્ધ અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિં
૧૮૭
અર્થાત્ વસ્તુતઃ તે અનેકાંતપ્રક્રિયામાં સર્વેય પ્રવાદીઓની પણ પ્રતિષત્તિ જ છે, માન્યતા-સ્વીકૃતિ જ છે,કારણ કે એકાનેકાત્મક વસ્તુનું સર્વસંમતપણું છે માટે.
એટલે જ આ લેકમાં પ્રાણ તથાગત–બૌદ્ધ દર્શની અનેકાંતને પ્રતિક્ષેપ કરે નહિં એમ કહ્યું છે. અર્થાત્ એક વિજ્ઞાન આકારને નાના પ્રકારના આકારથી સંમિશ્રિત એ.
જે માન્ય કરે છે તે તથાગતાનુયાયી પ્રાશ બૌદ્ધ અનેકાંતને હિણે નહિં-ખંડિત કરી શકે નહિં, ને કરવા જાય તે પિતાના જ મતનું ખંડન કરે, કારણ કે ગમે તેટલી જટિલ યુક્તિઓની જાળ બીછાવવા છતાં બૌદ્ધને છેવટે એકાનેક
સ્વરૂપ વસ્તુને સ્વીકાર કરે જ પડ્યો છે, X લલિતવિસ્તરામાં કહ્યું છે તેમ “મને શાવરમાવર્તના” –અનેકકાર્યકરણરૂપ એકસ્વભાવપણાની કલ્પના કરવી જ પડી છે અને આ તે શબ્દાન્તરથી એકાનેક વસ્તુ સ્વભાવના અભ્યપગમમાં અનુપાતિની જ છે –“રાદાત્તૌતષ્ણુપુરામનું
રિન્ય', અર્થાત્ બીજા શબ્દોમાં એકાએકરૂપ અનેકાંત સિદ્ધાંતને સ્વીકાર જ છે, એટલે આમ જે અનેક આકારવાળું એક વિજ્ઞાન માને છે તે બૌદ્ધ એકાનેકરૂપ વસ્તુ માનનારા અનેકાંત સિદ્ધાંતને પ્રતિક્ષેપ–સામને કેમ કરી શકે?
* આ અંગે સવિસ્તર વિવરણ મસ્કૃત લલિતવિસ્તરા સવિવેચન ગ્રંથનાં “અનેકાન્તપ્રતિષ્ઠા પ્રકરણમાં (પૃ. ૪૦૮) કર્યું છે, તે જિજ્ઞાસુએ અવલેકવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org