SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંતનિત્ય કે એકાંતઅનિત્યમાં સુખદુ:ખ ન ઘટે ૧૭૫ વસ્તુ એકાનેક, નિત્યાનિત્યને ભેદાદરૂપ સુપ્રતીત થાય છે.” -પ્રજ્ઞાવબોધક્ષમાળા (ડો. ભગવાનદાસકૃત) પાઠ ૨૩. એકાંતનિત્ય કે અનિત્યમાં સુખદુઃખ ન ઘટે– आत्मन्येकान्तनित्ये स्यान्न भोगः सुखदुःखयोः। एकान्तानित्यरूपेऽपि, न भोगः सुखदुःखयोः॥२॥ આત્મા નિત્ય એકાંત તે, ના સુખદુઃખને ભેગ; ; જે એકાંત અનિત્ય તે, ના સુખદુઃખને ભેગ. ૨ અર્થા–એકાન્તનિત્ય આત્મામાં સુખદુઃખને ભેગ ન હેય; એકાન્તઅનિત્યરૂપ આત્મામાં પણ સુખદુઃખને ભંગ ન હોય. વિવેચન “દુ:ખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જે પરિખે, '' – શ્રી આનંદઘનજી, વસ્તુ એકાન્ત નિત્ય માનીએ તે તેમાં સુખદુઃખને ભિગ નહિં ઘટે, વસ્તુ એકાન્ત અનિત્ય માનીએ તે તેમાં પણું સુખદુઃખને ભગ નહિં ઘટે. આ અંગે અન્યગવ્યવચ્છેદ કાત્રિશિકામાં હેમચંદ્રાચાર્યજી દે છે કે – “नेकान्तवादे सुखदुःखभोगो न पुण्यपापे न च बंधमोक्षो । दुर्नीतिवादव्यसनासिनैब, परैविलुप्तं जगदप्यशेषम् ॥" –અન્યાગવ્યવચ્છેદ ત્રિશિકા , ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy