________________
-
"૧૭૪
વીતરાગસ્તવ સવિવેચન નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજા અંતથી (છેડેથી) ઢીલું છેડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી (ધર્મથી) વસ્તુનું તત્વ આકર્ષતી અને બીજે શિથિલ (ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ * તવનવનીત લેવી જયવંત વર્તે છે.
“આ અનેકાન્ત, તત્વને અવિસંવાદી અસંદિગ્ધ વિનિશ્ચય દઢ કરાવનારી પરમ સુંદર યુતિ છે. દાખલા તરીકે તે આત્મા પર ઉતારીએ તે તે સ્વરૂપથી તત છે, પણ પરરૂપથી અતત્ છે; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી તે સન્હાવારૂપ અતિરૂપ છે, પણ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ– * ભાવથી અસ–નહિં હેવારૂપ નાસ્તિરૂપ છે; ધમી એવા દ્રવ્યની અપેક્ષાએ તે એક અખંડ પિંડરૂપ અભેદ છે, પણ ધમ—ગુણપર્યાયની અપેક્ષાએ અનેક ખંડખંડ ભેદરૂપ છે; ધવ એવા દ્રવ્યની દષ્ટિએ તે નિત્ય છે, પણ પર્યાયની દષ્ટિએ અનિત્ય છે. આમ પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી આત્મા ભિન્ન છે, એવું તત્વનિશ્ચયરૂપ ભેદજ્ઞાન આથી વજલેપ દઢ થાય છે, અને આમ અસ્તિનાસ્તિરૂપ એવી પ્રત્યેક ક અનેકાન્ત સિદ્ધાંતના અનન્ય પુરસ્કર્તા અને અનન્ય વ્યાખ્યાતા તરિકે સુપ્રસિદ્ધ અમૃતચન્દ્રાચાર્યજીના આ બે પ્રસિદ્ધ સુભાષિત છે—
" परमागमस्य जीवं निषिद्धजात्यन्धसिन्धुरविधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् ॥ एकेनाकर्षन्ती लययंती वस्तुतत्त्वमितरेण । अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी ॥" I – શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધયુપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org