________________
ર
*
વીતરાગસ્તવ સવિવેચન આ àાકના વિવરણમાં ટીકાકાર મલ્ટિપેણાચાર્યજીએ આ અંગે વિશેષ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે“ (૧) એકાંતે નિત્ય આત્મામાં સુખદુઃખના ભેગ ઉપર્યુક્ત નથી, કારણુ કે ‘પ્રધ્યુતાનુત્પન્નસ્થિમૈપત્યું સર્ અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર એકરૂપપણું એ નિત્યનું લક્ષણુ છે (એકાંત નિત્યવાદીના મતે ); તેથી જ્યારે આત્મા સુખ અનુભવીને સ્વકારણવશે દુઃખ અનુભવે છે ત્યારે સ્વભાવભેદને લઈ અનિત્યત્વની આપત્તિ થતાં સ્થિર એકરૂપતાના હાનિપ્રસ`ગ સાંપડે છે. એમ દુઃખ અનુભવી સુખ ભાગવતાં પણ જાણવું (૨) એકાંતે અનિત્ય આત્મામાં પણ સુખદુ:ખના ભાગ ઉપયુક્ત નથી. કારણ કે અનિત્ય એટલે અત્યંત ઉચ્છેદધન વત; અને તેવા આત્મા હૈાતાં પુણ્યાપાદાનક્રિયા કરનારના નિરન્વય-નિઃસંતાન વિનષ્ટપણાને લઈ તેના
ભૂત સુખ અનુભવ કાને થાય વારું ? એ જ પ્રકારે પાપાપાદાનક્રિયા કરનારના નિન્વય નાશ થયે દુ:ખસવેદન કેને થાય? અને આમ એક ક્રિયા કરે અને બીજો તેના લના ભક્તા થાય! એ તે અયુક્ત થયું, ”
,,
આ પરથી ઉપરોક્ત કૃતનાશ અને અકૃતાગમ દોષ શી રીતે આવે છે તેને ખુલાસા મળી જાય છે. 品
૧૭૬
એકાંતનિત્ય કે અનિત્યમાં પુણ્યપાપ-ખ ધમેાક્ષ ન ઘટે— पुण्यपापे बन्धमोक्ष, न नित्यैकान्तदर्शने । पुण्यपापे बन्धमोक्षौ,
नानित्यैकान्तदर्शने ॥ ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org