________________
એકાંતનિત્ય કે અનિત્યમાં પુણ્ય પાપ-બંધમાક્ષ ન ઘટે ૧૭૭ ન નિત્ય એકાંતિક મતે, બંધ મક્ષ પુણ્ય પાપ; ન અનિત્ય એકાંતિક મતે, બંધ મક્ષ પુણ્ય પાપ. ૩
અર્થ_એકાન્તનિત્ય દર્શનમાં પુણ્ય પાપ અને બધેમોક્ષ ન ઘટે; એકાન્તઅનિત્ય દર્શનમાં પણ પુણ્યપાપ અને બંધક્ષ ન ઘટે.
વિવેચન સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મેક્ષ સુખદુ:ખ ન ઘટે, એહ વિચાર મન આણે.”
–શ્રી આનંદઘનજી નિત્યએકાંત દર્શનમાં નથી પુણ્યપાપ ઘટતા, નથી બંધમાક્ષ ઘટતા; અનિત્યએકાંત દર્શનમાં પણ નથી પુણ્ય પાપ ઘટતા, નથી બંધમોક્ષ ઘટતા. આ અંગે વિશદ મીમાંસા કરતાં સ્યાદવાદમંજરીમાં કહ્યું છે તેમ-(૧) એકાંતનિત્યમાં–(બ) પુણ્યપાપ ઘટે નહિ. કારણ કે સુખદુઃખભેગ પુણ્ય પાપથી સંપજે છે અને તેનું સંપાદન અર્થ ક્રિયા છે, પણ તે અર્થ ક્રિયા કૂટ–નિત્યમાં ક્રમથી વા અકમથી ઘટતી નથી. (૨) બંધમાક્ષ ઘટે નહિં. બંધ એટલે કર્મ પુદ્ગલે સાથે પ્રતિપ્રદેશે આત્માને અગ્નિ અને લેહપિંડ જેમ અન્ય સંલેષ; અને મોક્ષ એટલે સર્વ કર્મને ક્ષય ( નિવાર્પક્ષો મોક્ષા–તત્વાર્થસૂત્ર ); તે. બને એકાંતનિત્યમાં ઘટે નહિં. કારણ “પછાતાનાં બાદિતા” –અપ્રાપ્તની પ્રાપ્તિ એ બંધનું લક્ષણ છે. હવે પૂર્વકાલની
૧૨
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org