________________
તેથી જગત
ના અનુપપપપનવિષે
૧૭૮
વીતરાગસ્તવ સવિવેચન અપ્રાપ્તિ-અમિલન એ અન્ય અવસ્થા છે, અને ઉત્તર કાલની પ્રાપ્તિ એ અન્ય અવસ્થા છે. આમ અવસ્થાભેદરૂપ દેષથી નિત્યત્વને બાધ આવે છે. અને આમ બંધવિકલતાથી આત્મા ગગનવત્ નિત્યમુક્ત જ થાય, અને તેથી જગતમાં બંધમેક્ષવ્યવસ્થા પણ છિન્નભિન્ન થઈ જાય. વળી બંધની અનુપત્તિ-અઘટમાનતા થતાં મેક્ષની પણ અનુપપત્તિ થાય, કારણ કે બંધનવિચ્છેદના પર્યાયરૂપે જ “મુક્તિ” શબ્દ છે. તેમજ (૨) એકાંતઅનિત્યમાં પણ (અ) પુણ્યપાપ ઘટે નહિં, કારણ કે પુણ્યપાપની અક્રિયા સુખદુઃખને ભેગ છે અને તેનું અયુક્તપણે તે ઉપર કહ્યું, એટલે અર્થ કિયાકારીપણાના અભાવને લઈ પુણ્ય પાપ પણ ઘટતા નથી. (૨) બંધમાક્ષ પણ ઘટે નહિં. અનિત્ય એટલે ક્ષણમાત્રસ્થાયી. ક્ષણિકમાં બંધમાક્ષને પણ અસંભવ છે, કારણ કે લેકમાં પણ બંધાયેલો જ મૂકાય છે અને નિરન્વય-સંતાનરહિત નાશ માનવામાં આવ્યું, એક અધિકરણને અભાવ થાય છે, માટે બંધમાક્ષની સંભાવના માત્ર પણ અત્રે કયાંથી થાય? (જુઓ સ્વાદુવાદ મંજરી &લે. ૨૭)
Us
એકાંતનિત્ય કે અનિત્યમાં અર્થક્રિયા ન ઘટે– क्रमाक्रमाभ्यां नित्यानां, युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि, युज्यतेऽर्थक्रिया न हि ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org