________________
એકાંતનિત્ય કે અનિત્યમાં અર્થક્રિયા ન ઘટે ૧૭૯ કમ-અકમથી નિત્યની, અથાિ નહિ યુક્ત; ત્યમ એકાંતે ક્ષણિકમાં, અર્થકિયા નહિ યુક્ત. ૪
અર્થ-કમથી-અક્રમથી નિત્ય વસ્તુઓને અર્થક્રિયા યુક્ત નથી; તેમજ એકાન્ત ક્ષણિકપણામાં પણ અર્થક્રિયા યુક્ત નથી.
વિવેચન “ક્રિયાતણું ફલ કહો કણ ભેગવે? ઇમ પૂછયું ચિત્ત રીસે
–શ્રી આનંદઘનજી એકાંતનિત્ય વસ્તુઓને કમથી–એક પછી એક એમ અનુક્રમે કે અકેમે–એકીસાથે અર્થકિયા ઘટતી નથી, તેમજ એકાંત ક્ષણિકપણામાં પણ અર્થ કિયા ઘટતી નથી. અર્થ ક્રિયાકારીપણું એ વસ્તુનું લક્ષણ છે, અને તે એકાંત નિત્ય અથવા એકાંતઅનિત્ય પક્ષમાં કઈ પણ પ્રકારે ઘટતું નથી. વિસ્તાર માટે જુઓ સ્યાદવાદ મંજરી લે. એનું વિવરણ. આ અંગે ચેડા પણ પરમ અર્થગંભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદનું ઉત્થાપન કરતા અને અનેકાંતની મહાપ્રતિષ્ઠા કરતા શ્રીમદ્ રાજચંદ્રજીના ટેકેલ્કીર્ણ વચનામૃત છે કે
“એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીએ મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિએ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દને ઉપગ કરે છે. તેમ તમે પણ જ' એટલે નિશ્ચયતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org