________________
અમ પ્રકાશ:
એકાંત ઉત્થાપન, અનેકાંત પ્રતિષ્ઠાપન
સત્ એકાંતનિત્ય કે અનિત્યમાં એ દોષ––
सत्त्वस्यैकान्तनित्यत्वे, कृतनाशाकृतागमौ । સ્યાતામેન્તિનારો, તનરાજંતાનમૌ ॥
કાવ્યાનુવાદ :
દારા
સત્ત્વ નિત્ય એકાંત તે, અકૃતાગમ કૃતનાશ; જો એકાંત અનિત્ય તા, અકૃતાગમ કૃતનાશ. ૧ અર્થઃ–સત્ત્વના (વસ્તુ તત્ત્વના) એકાન્ત નિત્યપણામાં કૃતનાશ અને અકૃતાગમ (એ બે દેષ આવે છે); એકાન્ત અનિત્યપણામાં પણ કૃતનાશ અને અકૃતાગમ (એ બે ઢાષ આવે છે.)
વિવેચન
એક કહે નિત્યજ આતમ તત્ત્વ, આતમ સિણ લીના; કૃતવિનાંશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીા, ”
શ્રી આનદ્રથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org